Related Posts with Thumbnails

"गुजवाणी"- मेरा गुजराती ब्लोग एग्रीगेटर

આદરણીય ગુજરાતી બ્લોગ લેખકશ્રી

ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાના વિકાસ માટે તથા ગુજરાતી બ્લોગના સંકલન માટે "ગુજવાણી" બ્લોગ એગ્રીગેટર શરૂ કરવામાં આવેલ છે. ગુજવાણીમાં અમારા દ્વારા કેટલાક બ્લોગ જોડવામાં આવેલ છે. જો તમારો કે તમારા બ્લોગ મિત્રોનો બ્લોગ ગુજવાણીમાં ન હોય તો કૃપા કરી જલ્દીથી તમારો બ્લોગ ગુજવાણી સાથે જોડો અને તમારા મિત્રોને પણ ગુજવાણી વિશે જણાવો. ગુજવાણીમાં તમારા લેખનું શીર્ષક અને લેખની કેટલીક પંક્તિઓ દર્શાવવામાં આવશે. http://www.gujvani.tk

મહેન્દ્ર પટેલ

Comments :

2 comments to “"गुजवाणी"- मेरा गुजराती ब्लोग एग्रीगेटर”
अनुनाद सिंह said...
on 

अछा काम किया है आपने, साधुवाद।

Gyan Darpan said...
on 

वाह ! गुजवाणी देखने के बाद पता चला गुजराती भाषा में भी बहुत सारे ब्लोग्स है |

Post a Comment

 
चिट्ठाजगत अधिकृत कड़ी
Submit

View My Stats
Bookmark and Share